જૈનીઝમ કોર્સ : વર્ષ ૧ : ભાગ ૦૧

( 1 reviews ) 136 students

જૈનધર્મને સર્વાંગીણ સમજવા માટે બધા જ ક્ષેત્રમાં અદ્વિતીય માર્ગદર્શન પૂરું પાડનાર આ કોર્સ, જૈનત્વની સાચી ક્રાંતિ પ્રગટાવવાનું પ્રથમ ચરણ છે.

Read More

જૈનીઝમ કોર્સ : વર્ષ १ : ભાગ ०२

( 0 reviews ) 33 students

પ્રશ્નો ઘણા છે, પણ જવાબ જડતા નથી; સમસ્યાઓ ઘણી છે, પણ ઉપચાર નથી. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, કેમકે જૈનીઝમ કોર્સ આપના માટે અનન્ય અને અપૂર્વ રાહત છે.

Read More

જૈનીઝમ કોર્સ : વર્ષ ૧ : ભાગ ૦૩

( 0 reviews ) 24 students

આ કોર્સથી કરેલ અધ્યયનથી આ વાત સમઝાશે કે જીવન વ્યતીત નથી કરવું, જીવનને કૌશલતાપૂર્વક જીવવાનું છે. આ અમૂલ્ય અવસર આપના હાથમાં છે.

Read More

જૈનીઝમ કોર્સ : વર્ષ ૧ : ભાગ ૦૪

( 0 reviews ) 20 students

જૈનધર્મ પ્રાચીન છે, તો સાથે પ્રસ્તુત પણ છે… વિશાલ છે, તો સાથે ગહન પણ છે, આ ધર્મને બધા જ એંગલથી સમજવા માટે આ કોર્સ હાથમાં લેવો જ રહ્યો.

Read More

જૈનીઝમ કોર્સ : વર્ષ ૧ : ભાગ ૦૫

( 0 reviews ) 17 students

આ કોર્સ એ ચીજ બતાવે છે કે, વિજ્ઞાન, તર્ક ને કલ્પના કરતાં પણ જૈનધર્મ એક કદમ આગળ ચાલે છે કે જે તમારામાં સત્યના અગમ રહસ્યો ઉઘાડે છે.

Read More

જૈનીઝમ કોર્સ : વર્ષ ૧ : ભાગ ૦૬

( 0 reviews ) 15 students

જૈનધર્મ વિશ્વધર્મ બનવા માટે, 100% લાયક છે. શું આ વાત તમને અસંભવ લાગે છે ? એકવાર આ કોર્સને વાંચી જુઓ, તમે આ વાત સાથે પૂર્ણસંમત હશો.

Read More

જૈનીઝમ કોર્સ : વર્ષ ૧ : ભાગ ૦૭

( 0 reviews ) 15 students

જીવનના બધાં જ પાસાં તમે ધર્મનાં પાસાં બનાવી શકો છો. હરપળ તમે પાવન બનાવી શકો છો. શરત એટલી જ છે, આ કોર્સને તમે એકવાર વાંચો.

Read More

જૈનીઝમ કોર્સ : વર્ષ ૧ : ભાગ ૦૮

( 0 reviews ) 14 students

શું કરવું ? ક્યારે કરવું ? કોણે કરવું ? કઇ રીતે કરવું ? બધું જ જો તમને શીખવું છે, તો કેવળ એક જ શિક્ષણ મેળવવાનું લક્ષ્ય રાખો, જેનું નામ છે – જૈનીઝમ કોર્સ.

Read More

જૈનીઝમ કોર્સ : વર્ષ ૧ : ભાગ ૦૯

( 0 reviews ) 13 students

જૈનધર્મની વાતો જે દિવસે વિશ્વના સમસ્ત લોકો સુધી પહોંચશે તે દિવસથી દરરોજ દીવાળી રચાશે. તેનું મંગળ મિશન ઉપાડનાર આ કોર્સ આજે તમારા હાથમાં છે.

Read More

જૈનીઝમ કોર્સ : વર્ષ ૧ : ભાગ ૧૦

( 0 reviews ) 13 students

કોણ કહે છે કે ધર્મમાં કશું જ નથી. આ કોર્સના દરેક પાનાં અને દરેક પંક્તિઓ આનો જડબાતોડ જવાબ આપવા સમર્થ છે કે, ધર્મમાં જ બધું છે.

Read More

જૈનીઝમ કોર્સ : વર્ષ ૧ : ભાગ ૧૧

( 0 reviews ) 11 students

તમે જૈન છો, પણ જૈનધર્મનો કોઇ ખ્યાલ નથી. આ સમસ્યા તમારી જ નથી, આજે બધાની છે. ચિંતા નહીં કરો. આ કોર્સ તમે વાંચો, આજે જ જૈનત્વનું ખમીર જાગી ઉઠશે.

Read More

જૈનીઝમ કોર્સ : વર્ષ ૧ : ભાગ ૧૨

( 0 reviews ) 10 students

આખી દુનિયા એવી જ રહેશે, પણ દુનિયાને દેખનારો આખેઆખો બદલાઇ જશે. આ ટેકનિક આ કોર્સમાં છે. એકવાર અમલમાં ઉતારી જુઓ.

Read More